રાજ્યમાં હેલ્મેટ ડ્રાઈવ: સરકારી અધિકારીઓને સરકારે જ દંડ ફટકાર્યો.
February 2025 68 views 01 min 29 secરાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતનાં ચાર મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.